તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install Appપોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શકે છે.
નેગેટિવઃ- આ સમયે બહારની વ્યક્તિઓ સાથે વધારે હળવું-મળવું નહીં અને પોતાના કાર્યો ઉપર જ ધ્યાન આપવું. કોઇ સાથે ઝઘડો કે મનમુટાવ થવાથી સ્થિતિ ખરાબ થઇ શકે છે. આ સમયે કોઇ આર્થિક નુકસાન પણ થઇ શકે છે.
વ્યવસાયઃ- કોઇ નવા કામને શરૂ કરવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
તમારી પારખી નજરથી યોગ્ય અને અયોગ્યનો ફરક તમને સમજી શકો છો. જો કોઇ વ્યક્તિ કોઇ ઉદેશ્યથી તમારી નજીક આવવાની કોશિશ કરી રહ્યું છે તો તેના ઇરાદાને તમે સમજી શકશો.
કરિયરઃ- રિયલ અસ્ટેટ સાથે જોડાયેલાં લોકો પ્રગતિ કરશે.
લવઃ- પાર્ટનરને તમારી મદદની જરૂરિયાત રહેશે.
સ્વાસ્થ્યઃ- વાળ અને ત્વચા સાથે જોડાયેલાં વિકારો ઉપર ધ્યાન આપો.
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
પારિવારિક વિવાદ કોર્ટમાં અટકી જવાનો મામલો દુઃખી કરી શકે છે. જ્યોતિષીય વર્ગ માટે સંયમ ધારણ કરવાનો સમય છે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળની પાંચ ભેલી ચઢાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.