પોઝિટિવઃ- આજે તમે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવામાં સફળ રહેશો. ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. મોજ-મસ્તીમાં પણ સમય પસાર થશે. વિદ્યાર્થીઓને તેમની સફળતા માટે ઈનામ મળી શકે છે.
નેગેટિવઃ- કોઈ નકારાત્મક વિચારના કારણે તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો, આ વાતનું ધ્યાન રાખવું. ક્યારેક-ક્યારેક એકલતાનો અનુભવ થશે. આર્થિક મામલે વધારે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- ફાયનાન્સ કે નાણાકીય મામલે વધારે સમજી-વિચારીને નિર્ણય લો.
લવઃ- પારિવારિક સુખ-શાંતિ અને પોઝિટિવ વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી સાવધાન રહો
માર્ગમાંથી તમારા અવરોધોને દૂર કરવાના તમારા પ્રયાસો તમને ત્વરિત સફળતા અપાવી શકે છે. તમને એ પણ ખ્યાલ આવશે કે મનમાં ઉદ્ભવતી નકારાત્મક વાતો અને વિચારો દરેક વખતે સાચા નથી હોતા. જેના કારણે તમારા માટે મન પર નિયંત્રણ રાખવું શક્ય બની શકે છે.
કરિયરઃ- કેટલાક કામ સંબંધિત બાબતોને આગળ ધપાવવા માટે વરિષ્ઠ અધિકારીઓની મદદ લેવી પડશે.
લવઃ- જ્યાં સુધી સંબંધોને લગતા નિર્ણયની પુષ્ટિ ન થાય ત્યાં સુધી તેની વધુ ચર્ચા ન કરવી નહીંતર લોકોના અભિપ્રાય તમારા નિર્ણયને બદલી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ભાગીદારીના ધંધામાં નુકસાન થઈ શકે છે. ગઠબંધન સરકારો અને તેમના વડાઓને ઝટકો લાગી શકે છે. જીવનસાથીના વર્તનથી અસંતુષ્ટ રહી શકો છો.
શું કરવુંઃ- કિન્નરોને રસદાર મીઠાઈ ભેટ કરો
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.
પોઝિટિવઃ- આજે તમે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવામાં સફળ રહેશો. ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. મોજ-મસ્તીમાં પણ સમય પસાર થશે. વિદ્યાર્થીઓને તેમની સફળતા માટે ઈનામ મળી શકે છે. નેગેટિવઃ- કોઈ નકારાત્મક વિ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.