તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાશિફળરાશિ પંસદ કરો

આજનું રાશિફળ

વાર્ષિક રાશિફળ

Rashi - મેષ|Aries - Divya Bhaskar

મેષ | Aries

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

ગુરુવાર, 29 ઑક્ટ્બર 2020

Pandit - ડૉ. અજય ભામ્બી

ડૉ. અજય ભામ્બી

ચંદ્ર રાશિ અનુસાર

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે.

નેગેટિવઃ- વધારે કામનો ભાગ એકલા પોતાના ઉપર લેશો નહીં. પરિવારના સભ્યો વચ્ચે કામ વહેંચવાથી તમારો તણાવ હળવો થશે. અન્યના મામલે વિના કારણે દખલ કરશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા નિર્ણય જાતે જ લો.

લવઃ- પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ અને પોઝિટિવ વિચાર તમને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રાખશે.

ટેરો રાશિફળ

Pandit - ડૉ. અજય ભામ્બી

પ્રણિતા દેશમુખ

કાર્ડ - Ace of Swords

આજના દિવસે તમને કિસ્મતનો સાથ મળશે. લાંબા સમયથી અધૂરા પડેલાં કાર્યો આ સમયે પૂર્ણ થશે. તમને તમારી યોગ્યતા પ્રમાણે જવાબદારી મળી શકે છે. જીવનમાં અસંતોષની ભાવના રહેશે.

કરિયરઃ- થોડાં લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે.

લવઃ- જીવનસાથી અથવા પ્રેમી સાથે વિવાદ થઇ શેક છે.

સ્વાસ્થ્યઃ- અનિદ્રાની ફરિયાદ રહેશે.

નસીબદાર રંગ - વાદળી
શુભ આંક - 6

અંક ભવિષ્યફળ

Pandit - ડૉ. અજય ભામ્બી

ડૉ. કુમાર ગણેશ

તમારી જન્મ તારીખ મુજબ અંક પસંદ કરો

અંક - 1

(જેમનો જન્મ 1, 10, 19, 28 તારીખે થયો છે.)

મહિલા સી.એ. માટે વધારે અનુકૂળતા રહેશે. વિપરીત લિંગ પ્રત્યે સહજ આકર્ષણનો ભાવ બદલાઇ શકે છે. તમારી ભાવનાઓ પ્રકટ કરવામાં પરિસ્થિતિનું ધ્યાન રાખો.

શું કરવુંઃ- શનિદેવ સામે કાળા તલના તેલનો દીવો પ્રગટાવો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

આપના જન્માક્ષરવાળી હસ્તીઓઃ મુકેશ અંબાણી, રાહુલ ગાંધી, સુંદર પીચાઈ, રતન ટાટા, અનુષ્કા શર્મા, રેખા, લતા મંગેશકર, ઐશ્વર્યા રાય, સંજીવ કપૂર, સુનીલ ગાવસ્કર.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો