Back કથા સરિતા

(પ્રકરણ - 76)
પ્રકરણ-41

2007-11ના વર્લ્ડ કપના હીરો યુવરાજ સિંહે ક્રિકેટને કહ્યું અલવિદા, મુંબઈમાં જાહેરાત કરી

  • પ્રકાશન તારીખ10 Jun 2019
  •  

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતને 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં ક્રિકેટ વર્લ્ડ કપમાં જીતના હીરો રહેલા યુવરાજ સિંહ સોમવારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરીછે.
યુવરાજ સિંહ મુંબઈની એક હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી. મળતી માહિતી મુજબ યુવરાજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ પછી ICC માન્યતા પ્રાપ્ત વિદેશી ટી-20 લીગમાં રમવા માગે છે. યુવી વિદેશી ટી-20 લીગમાં ફ્રીલાંસ ક્રિકેટર તરીકે રમી શકે છે.

2019નો વર્લ્ડ કપ રમવા માગતો હતો યુવીઃ યુવરાજ સિંહ 2019 ક્રિકેટ વર્લ્ડ કપ રમવા માગતો હતો. પરંતુ ખરાબ ફોર્મ અને ફિટનેસના કારણે તેમનું આ સપનું અધૂરું રહી ગયું છે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે યુવરાજ ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ કલાસ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા અંગે વિચારી રહ્યાં છે.

x
રદ કરો

કલમ

TOP