Back કથા સરિતા

(પ્રકરણ - 3845)
પ્રકરણ-3814

યુવકે રેલવેના ડબ્બા પર ચઢી વીજળીનો તાર પકડી લેતાં ગણતરીની સેકન્ડોમાં જ મોત

  • પ્રકાશન તારીખ12 Dec 2019
  •  
વીડિયો ડેસ્કઃ નાગપુર રેલવે સ્ટેશન પર એક યુવકે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અહીં મૂળ છત્તીસગઢ રહેવાસી પતિ-પત્ની વચ્ચે લવ મેરેજ પછી ઝઘડો થતાં બંનેએ આપઘાતનો પ્રાયસ કર્યો હતો. જેમાં પત્નીને RPFના જવાને બચાવી લીધી હતી પણ, યુવકે રેલવે ડબ્બા પર ચઢી વીજળીનો તાર પકડી લેતાં ગણતરીની સેકન્ડોમાં જ મોત થયું હતું.
x
રદ કરો

કલમ

TOP