• Home
  • Dvb
  • Dbv
  • Yoga Expert about Solder Relaxation yoga exercise, Gini Shah teaching Easy Exercise

યોગા / સોલ્ડર રિલેક્સેશન માટે યોગા એક્સપર્ટ ગીની શાહે શીખવી આસાન કસરત

  • જેના સોલ્ડર સ્ટિફ હોય, ટાઇટ રહેતાં હોય તેમના માટે ખાસ એક્સરસાઈઝ
  • સતત કોમ્પ્યુટર પર કામ કરતાં લોકો માટે ખૂબ જ લાભદાયી 

Divyabhaskar.com

Jul 16, 2019, 09:27 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોઈ લો આજનો આ વીડિયો જેમાં તેમણે સોલ્ડર રિલેક્સેશન માટે કેવા પ્રકારના યોગા કરવા તેની પદ્ધતિ શીખવી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી