ઓફિસ યોગા / આ યોગાથી બેક પેઇન અને સર્વાઇકલની તકલીફ નહીં થાય, પગમાં ખાલી પણ નહીં ચઢે, વજન વધવાની સમસ્યામાંથી છૂટકારો મળશે

ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ માટે યોગા એક્સપર્ટ ગીની શાહે શીખવ્યાં ખાસ યોગા

Divyabhaskar.com

Sep 20, 2019, 02:59 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી