• Home
  • Dvb
  • Dbv
  • Why is it necessary to clean the house on Diwali? Learn what the Vastu Shastra Expert Mayank Rawal says

વાસ્તુ ટિપ્સ / દિવાળી પર ઘર સાફ કરવું કેમ જરૂરી છે ? જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર એક્સપર્ટ મયંક રાવલ

Divyabhaskar.com

Oct 18, 2019, 07:59 PM IST

દિવાળીનો તહેવાર નજીકમાં છે. દિવાળી આવે તે પહેલા ઘરની સફાઈ કરાતી હોય છે.તમને થતું હશે કે તેમાં નવી વાત શું છે આ તો અમને પણ ખબર છે. જોકે તમને ખબર નહીં હોય કે દિવાળીએ કરાતી ઘરની સફાઈ અને વાસ્તુ શાસ્ત્રને લેવાદેવા છે. તો ચાલો જાણો કે દિવાળી પર ઘર સાફ કરશો શું ફાયદો થશે અને નહીં કરો તો શું નુકસાન જશે. આ વિશે વાત કરીશે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલે

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી