• Home
  • Dvb
  • Dbv
  • The problem of gas and constipation will be removed by Pavanamuktasana

યોગા / ગેસના પ્રોબ્લેમ અને કબજિયાત મટાડે પવનમુૂીક્તાસન, યોગા એક્સપર્ટ ગીની શાહે શીખવી આસાન રીત

DivyaBhaskar.com

May 07, 2019, 12:00 AM IST

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી