Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3486

દુકાન માલિક સ્વાગત માટે ઊભો ના થતાં BJP નેતાનો ભાઈ ગુસ્સે થયો, ઘટના CCTV કેમેરામાં થઈ કેદ

  • પ્રકાશન તારીખ07 Jun 2019
  •  

વીડિયો ડેસ્કઃ બિહારના બેતિયામાં BJP નેતા રેણૂ દેવીના ભાઈએ એક દુકાનમાં ઘૂસી મારામારી કર્યાની ઘટના સામે આવી છે. અહીં દુકાન માલિક સ્વાગત માટે ઊભો ન થતાં BJP નેતાનો ભાઈ પીનુ ગુસ્સે થઈ મારવા લાગ્યો હતો. જો કે, આ સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે દુકાન માલિકે ફરિયાદ કરવા જતાં પોલીસે ફરિયાદ નોંધી નહોતી.

x
રદ કરો

કલમ

TOP