યોગા / સ્ટ્રેચિંગ કરો અને સ્ટ્રેસથી દૂર રહો, બ્લડ સર્ક્યુલેશન સુધરશે, બોડીને પણ મળશે સારી મૂવમેન્ટ, મુશ્કેલ આસનમાં પણ નહીં પડે તકલીફ

દીવાલના સહારે કેવી રીતે સ્ટ્રેચિંગ કરી શકાય એ યોગા એક્સપર્ટ ગીની શાહે શીખવ્યું

Divyabhaskar.com

Sep 10, 2019, 06:22 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી