Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3685

હવેથી ITIમાં કાચુ લાઇસન્સ મળશે, સ્મૃતિ મંધાનાના માત્ર 51 ઇનિંગ્સમાં 2000 રન કરી ઈતિહાસ રચ્યો

  • પ્રકાશન તારીખ08 Nov 2019
  •  
વીડિયો ડેસ્કઃ હવેથી કાચા લાઈસન્સ માટે RTO નહીં ITIમાં જવું પડશે.રાજ્ય સરકારે આરટીઓમાં કામગીરીનું ભારણ ઘટાડવા હવે કાચા લાઈસન્સની કામગીરી આઈટીઆઈને સોંપી છે. હવે અમદાવાદમાં સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓ માટે જાહેર કરેલી આઇટીઆઇમાં કાચા લાઇસન્સની કમ્પ્યૂટર પરીક્ષા આપી શકાશે. સ્મૃતિ મંધાનાના માત્ર 51 ઇનિંગ્સમાં 2000 રન કરી ઈતિહાસ રચ્યો છે. આ બાબતમાં તે કોહલીથી આગળ નીકળી ગઈ છે. કોહલી તેનાથી બે ઇનિંગ્સ પાછળ છે. મંધાનાએ વેસ્ટ ઇન્ડિઝ સામે આ રેકોર્ડ કર્યો છે. તેણે 43.08ની સરેરાશથી કુલ 2025 રન કર્યા છે. શિખર ધવન એક માત્ર ભારતીય છે કે જેને 48 ઇનિંગ્સમાં સૌથી ઝડપે 2000 રન બનાવવાનો રેકોર્ડ કર્યો છે.
x
રદ કરો

કલમ

TOP