Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3659

મોસ્ટ વોંટેડ આતંકી આસિમ ઉમર ઠાર, હાર્દિક પંડ્યાથી નારાજ ફેન્સે કહ્યું,- ‘તમારો અહંકાર તમને લઈ ડૂબશે’

  • પ્રકાશન તારીખ09 Oct 2019
  •  
વીડિયો ડેસ્કઃ અલકાયદાની સાઉથ એશિયન બ્રાન્ચનો અમેરિકા અને અફ્ઘાનિસ્તાનની રેડમાં ઠાર મરાયો હતો. જેની પુષ્ટી અફ્ઘાનિસ્તાન દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લિડર મુસા કાલા ડિસ્ટ્રીક્ટમાં 23 સપ્ટેમ્બરે થયેલી રેડમાં ઠાર મરાયો હતો. આસિમ વર્ષથી 2014થી સાઉથ એશિયન બ્રાન્ચનો લીડર હતો. હાર્દિક પંડ્યાએ ભારતીય ફાસ્ટ બોલર જહીર ખાનને તેમના જન્મદિવસ પર કહ્યું કે, ‘જન્મદિવસની શુભેચ્છા... મને આશા છે કે તમે પણ મારી જેમ બોલ મેદાનની બહાર ફેંકી દેશો.’ આ પછી હાર્દિક પંડ્યા ટ્રોલ થયો હતો. જેમાં ફેન્સે તેમને કહ્યું કે, ‘વિનમ્ર બનો, મૂર્ખ નહીં’
x
રદ કરો

કલમ

TOP