Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3658

દશેરા નિમિત્તે આજે દેશને પહેલું રાફેલ ફાઇટર જેટ મળશે, રાજ્ય સરકારે પીયુસી સેન્ટરો સ્થાપવા માટેના નિયમો વધુ સરળ બનાવ્યા

  • પ્રકાશન તારીખ08 Oct 2019
  •  
વીડિયો ડેસ્કઃ દશેરા નિમિત્તે આજે દેશને પહેલું રાફેલ ફાઇટર જેટ મળશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ફ્રાન્સમાં જ આ ફાઈટર જેટની શસ્ત્રપૂજા કરશે. રાફેલ કરારમાં વાયુસેના પ્રમુખ એરમાર્શલ આરબીએસ ભદૌરિયાએ અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના સન્માનમાં પહેલા રાફેલ વિમાનને ટ્રાયલ દરમિયાન આરબી-01 નામ આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે પીયુસી સેન્ટરો સ્થાપવા માટેના નિયમો વધુ સરળ બનાવ્યા છે. ટ્રાફિકના નવા નિયમો પછી ગુજરાતમાં નવા 1100 પીયૂસી સેન્ટર કાર્યરત થશે. આ માટે 30 ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકાશે. આ માટે સરકારે નિયમો અને પ્રક્રિયા પણ વધુ સરળ બનાવી દીધી છે. જગ્યા અને વિવિધ ડોક્યુમેન્ટ્સમાં પણ ઘણી રાહત આપી છે.
x
રદ કરો

કલમ

TOP