Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3647

જાણીતા ઍક્ટર અર્ચન ત્રિવેદી સાથે ખાસ મુલાકાત, ૩૧ વર્ષથી ગુજરાતી રંગભૂમિ, ટીવી અને ફિલ્મ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા અનોખા કલાકાર

  • પ્રકાશન તારીખ28 Sep 2019
  •  
DivyaBhaskar.comની વિશેષ રજૂઆત ‘માય સક્સેસ સ્ટોરી’માં આજના એપિસોડમાં મળીશું જાણીતા ઍક્ટર અર્ચન ત્રિવેદીને.ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓસ્કાર એવોર્ડ પસંદગી સમિતિની-2019 ની જાહેરાત થઈ ગઈ હતી. ભારતમાંથી 15 સભ્યોની પસંદગી કરવામાં જેમાં ગુજરાતમાંથી એકમાત્ર અર્ચન ત્રિવેદી હતા.આ અર્ચન ત્રિવેદીની કહાની પણ ફિલ્મી છે.
x
રદ કરો

કલમ

TOP