Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3661

વિશ્વમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિ આપઘાત કરે છે, માનસિક સમસ્યાના લક્ષણો હોય તો એક્સપર્ટની સલાહ લો

  • પ્રકાશન તારીખ09 Oct 2019
  •  
વીડિયો ડેસ્કઃ આખા વિશ્વમાં 10 ઓક્ટોબરને ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ હેલ્થ ઑર્ગનિઝેશન દ્વારા ‘40 સેકન્ડ ઓફ એક્શન’ની થીમ આખા વિશ્વને આપવામાં આવી છે. સિનિયર સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ આ વીડિયોમાં દિવસે-દિવસે લોકોમાં વધતી જતી માનસિક સમસ્યા પર વાત કરી છે.
x
રદ કરો
TOP