Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3443

46 વર્ષીય મહિલાનો સવાલ, નાની-નાની વાતોમાં ગુસ્સો આવે છે, એવું થાય છે કે ઘરનાં લોકો માટે હું કેમ કામ કરું?

  • પ્રકાશન તારીખ06 May 2019
  •  

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક બહેને પૂછ્યું છે કે, ‘મારી ઉંમર 46 વર્ષની છે, મને હમણાંથી નાની-નાની વાતોમાં ખૂબ જ ગુસ્સો આવે છે, મને એમ થાય છે કે ઘરનાં લોકો માટે હું કેમ કામ કરું?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.

x
રદ કરો

કલમ

TOP