• Home
  • Dvb
  • Dbv
  • Sambandho Ni Psychology By Dr. Prashant Bhimani 6 10 2019

મૂંઝવણ / મારો 13 વર્ષનો દીકરો ખૂબ જ ડરે છે, છાતીમાં પણ દુખ્યે રાખે છે, શું તેને માનસિક તકલીફ હોય શકે? એક મમ્મીનો સવાલ

જાણીતા સાઈકૉલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ ઘર અને સ્કૂલના વાતાવરણની વાત કરી જવાબ આપ્યો.

Divyabhaskar.com

Oct 06, 2019, 08:57 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક મમ્મીએ પૂછ્યું છે કે, ‘મારા 13 વર્ષના દીકરાને છાતીમાં દુખે છે, અને તેને બીક પણ ખૂબ જ લાગે છે. ઘણાં કાર્ડિયોલોજિસ્ટ, ચેસ્ટ ફિઝીશિયનને બતાવ્યું પણ કોઈ ફાયદો થતો નથી. તે સતત અડધો કલાક સૂવે પછી સારું લાગે છે. એટલે શારીરિક રીતે સ્વસ્થ છે પણ, બધા ડૉક્ટર એવું કહે છે કે, તેને કદાચ માનસિક તકલીફ હોય શકે. તો શું આ ઉંમરમાં પણ માનસિક તકલીફ હોય શકે?’; જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી