• Home
  • Dvb
  • Dbv
  • Sambandho Ni Psychology By Dr. Prashant Bhimani 5 11 2019

એન્ઝાયટી / 39 વર્ષીય યુવતીનો સવાલ, મને કોઈ કારણ વગર બીક લાગે છે, હાથ-પગના તળિયાં ઠંડા પડી જાય છે, પરસેવો વળી જાય છે, આવું કેમ થતું હશે?

જાણીતા સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ બતાવ્યો સાવ સરળ અને સચોટ ઉપાય

Divyabhaskar.com

Nov 05, 2019, 02:37 PM IST
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને 39 વર્ષની એક યુવતીએ પૂછ્યું છે કે, ‘મને કોઈ કારણ વગર બીક લાગે છે. હાથ-પગના તળિયાં ઠંડા પડી જાય છે, પરસેવો થઈ જાય છે અને એકદમ જ બીક લાગે છે. ખબર નથી પડતી કે આ શેની બીક છે. દોઢ બે કલાક સુધી આવી સ્થિતિ રહે છે અને પછી બીક જતી રહે છે.’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી