• Home
  • Dvb
  • Dbv
  • Sambandho Ni Psychology By Dr. Prashant Bhimani 24 5 2019

મૂંઝવણ / એક વિદ્યાર્થીનો સવાલ, ‘ભણવામાં મારું ધ્યાન રહેતું નથી, શું કરવું?’

સિનિયર સાઇકૉલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ સચોટ ઉકેલ બતાવ્યો.

DivyaBhaskar.com

May 24, 2019, 03:41 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક વિદ્યાર્થીએ પૂછ્યું છે કે, ‘ભણવામાં મારું ધ્યાન રહેતું નથી. હું લાંબો સમય ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આવી પરિસ્થિતિમાં શું કરવું?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી