સંબંધોની સાયકોલોજી / તોફાની, રિસાતા અને બહારથી નેગેટિવ શીખીને આવતાં બાળકને કેમ ટેકલ કરવું? સિનિયર સાયકૉલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ જણાવી 6 વાત

Divyabhaskar.com

Jun 25, 2019, 05:19 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક માતાએ પૂછ્યું છે કે, ‘મારો 5 વર્ષનો દીકરો ખૂબ જ તોફાન કરે છે. બીજાના ઘરે રમવા જાય ત્યાંથી બધું નેગેટિવ શીખીને આવે છે. ઘરમાં તેને કોઈ સૂચના કે કહેવામાં આવે તો તે બારણું બંધ કરીને બેસી જાય છે. અમે હમણાં જ વિભક્ત કુટુંબમાં આવ્યા છીએ. આ માટે શું કરી શકાય??’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી