Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3544

અમદાવાદના કાંકરિયાની રાઇડ અકસ્માતનો LIVE વીડિયો, આ રીતે થઈ દુર્ઘટના

  • પ્રકાશન તારીખ15 Jul 2019
  •  

વીડિયો ડેસ્કઃ અમદાવાદના કાંકરિયામાં આવેલી બાલવાટિકાનાં ગેટ નંબર-4 પાસે ડિસ્કવરી રાઇડ તૂટી છે. જેમાં 3 લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં અને 27 લોકો ઘાયલ થયાં છે. તમામ ઘાયલોને મણિનગરની એલ.જી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. આ દુર્ઘટનાને પગલે શહેરના મ્યૂનિશિપલ કમિશ્નર વિજય નહેરા અને મેયર બિજલ પટેલ દોડી આવ્યા હતાં. આ સાથે જ CM ઓફિસથી સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનામાં મેઇન્ટેનન્સની બેદરકારીને પગલે રાઇડના સંચાલક ઘનશ્યામ પટેલ સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

x
રદ કરો

કલમ

TOP