Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3804

રાજસ્થાનના શિક્ષકોને ડાન્સનું વળગણ, તાલિમના બહાને લગાવ્યા ઠુંમકા તો ‘નાગિન ડાન્સ’ પણ વાઇરલ

  • પ્રકાશન તારીખ29 Nov 2019
  •  
વીડિયો ડેસ્કઃ રાજસ્થાનમાં છેલ્લાં બે દિવસમાં એક પછી એક સરકારી સ્કૂલના શિક્ષક-શિક્ષિકાઓના ટ્રેનિંગ દરમિયાનના ડાન્સ વીડિયો સામે આવી રહ્યા છે. જે બાદ એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને 2ને નોટિસ ફટકારવામાં આવી છે. કથિત જાલોરની સરકારી સ્કૂલના નાગિન ડાન્સ વીડિયોમાં માસ્ટર ટ્રેનર પણ જોવા મળી રહ્યાં છે.
x
રદ કરો

કલમ

TOP