યોગા / યોગા એક્સપર્ટ ગીની શાહ પાસે શીખો રાજકપોતાસન, યુરિનરી ડિસઓર્ડરને ક્યોર કરવામાં ફાયદાકારક થશે

જેના હાથ અને શોલ્ડર સ્ટીફ હોય તેમને પ્રોપર સ્ટ્રેચ મળશે

Divyabhaskar.com

Jul 09, 2019, 09:18 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમદાવાદમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી