• Home
  • Dvb
  • Dbv
  • Praful Dave's Untold Success Story Part 3 With Dinesh Sindhav

My Success Story / પ્રફુલ્લ દવે એ સફળતાનો સ્વાદ ચાખ્યા પછી પણ કેમ લીધો ઓશોનો સન્યાસ?

પ્રફુલ્લ દવેના વારસદાર હાર્દિક-ઈશાની દવે આ ક્ષેત્રમાં શું કરવા માગે છે

Divyabhaskar.com

Jun 08, 2019, 04:10 PM IST

વીડિયો ડેસ્કઃ માય સક્સેસ સ્ટોરીમાં આજે લોક ગાયક પ્રફુલ્લ દવે સાથેના 'સુરીલા સંવાદ'નો પાર્ટ-3 જોઈશું. પ્રફુલ્લ દવેએ આ ખાસ મુલાકાતમાં ઘણી અજાણી વાતો કરી જે તમે આ પહેલા કયારેય સાંભળી નહીં હોય. પહેલીવાર બહાર આવ્યું કે પ્રફુલ્લ દવેને ક્યારેક જીવન વ્યર્થ લાગે છે. જેથી તેમણે ઓશોનો સન્યાસ લીધો છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી