અંબાલા / અંબાલામાં જગુઆરના પ્લેનના ઈમર્જન્સી લેન્ડિંગ પહેલાંનો વીડિયો, ફ્યૂલ ટેન્ક નીચે ફેંકતાં ધડાકાભેર આગ, પાઈલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

ટેક ઓફના 17 સેકન્ડમાં જ ફાઈટર પ્લેન પક્ષીના ઝૂંડમાં ઘૂસી ગયું 

Divyabhaskar.com

Jun 29, 2019, 03:14 PM IST

વીડિયો ડેસ્કઃ ગત 27 જૂને હરિયાણા અંબાલામાં જગુઆરમાં ઉડાન દરમિયાન થયેલી દુર્ઘટનાનો વીડિયો ભારતીય વાયુ સેનાએ શેર કર્યો છે. જગુઆરે ટેકઓફ કર્યાં પછી આકાશમાં ઉડતાં પક્ષીઓ સાથે અથડાયું હતું. જેને લીધે જગુઆરની ફ્યુઅલ ટેન્ક નીચે રન-વે પર પડતાં બ્લાસ્ટ થઈ હતી. ત્યાર બાદ પાઇલટે પ્લેન ક્રેશ થાય તે પહેલાં તેની સતર્કતાથી જગુઆરનું સુરક્ષિત લેન્ડિંગ કરતાં મોટી દુર્ઘટના થતાં ટળી હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી