પેરેન્ટિંગ / પરીક્ષામાં નાપાસ થયા પછી પણ સક્સેસ મેળવી શકાય છે, ડૉ. આશિષ ચોક્સીએ સમજાવી ગળે ઊતરે તેવી વાત

DivyaBhaskar.com

May 09, 2019, 08:10 PM IST

વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, સક્સેસફૂલ પેરેન્ટિંગ. આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. આશિષ ચોક્સીએ રિઝલ્ટ પછી માતા-પિતાએ બાળકો સામે કેવી રીતે વર્તન કરવું. જો કોઈ બાળકને ઓછા માર્ક્સ આવ્યા હોય અથવા નાપાસ થયા હોય તો શું કરવું?

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી