Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3462

બાળક માટે શાળાની પસંદગીમાં શું ધ્યાન રાખવું? ડૉ. આશિષ ચોક્સીએ ચાર આસાન પોઈન્ટમાં સમજાવ્યું

  • પ્રકાશન તારીખ17 May 2019
  •  

વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, સક્સેસફૂલ પેરેન્ટિંગ. આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. આશિષ ચોક્સીએ જણાવ્યું છે કે, વેકેશન ખૂલ્યા પછી ત્રણ-ચાર વર્ષના બાળકોને સ્કૂલે મૂકતી વખતે માતા-પિતાએ કયા-કયા મુદ્દાઓ ઘ્યાનમાં રાખવા જોઈએ?

x
રદ કરો

કલમ

TOP