Back કથા સરિતા

(પ્રકરણ - 3845)
પ્રકરણ-3824

ઘરે કોઈ આવે તો બાળકો કેમ રૂમમાં જતાં રહે છે? સગા સંબંધીઓને મળવું કેમ ગમતું નથી?

  • પ્રકાશન તારીખ19 Dec 2019
  •  
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ. આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના બાળકોને સગા-સંબંધીઓ કેમ ગમતાં નથી અને બાળકને સંબંધી પ્રત્યે લાગણી થાય તે માટે માતા-પિતાએ શું કરવું જોઈએ? ડૉ. આશિષ ચોક્સી તેના વિશે વાત કરશે.
x
રદ કરો

કલમ

TOP