પેરેન્ટિંગ / આ રીતે વધારો બાળકોનો આત્મવિશ્વાસ, ભૂલ કર્યા પછી વધુ સારું કામ કરશે, ડૉ. આશિષ ચોક્સીએ બતાવી બાળકોને હંમેશા ખીલેલા રાખવાની આસાન રીત

Divyabhaskar.com

Oct 25, 2019, 10:48 AM IST
વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, સક્સેસફૂલ પેરેન્ટિંગ. આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. આશિષ ચોક્સીએ બાળકોને કેવી રીતે સફળ બનાવી શકાય. માતા-પિતાના હકારાત્મક અને નકારાત્મક શબ્દોની બાળમાનસ પર શું અસર થાય છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી