Back કથા સરિતા

(પ્રકરણ - 3845)
પ્રકરણ-3830

પાદહસ્તાસનથી શરીર ફિટ અને ખડતલ રહેશે, સ્કિનનો ગ્લો વધશે અને પેટના રોગ નહીં થાય, ઈન્ટરનેશનલ યોગા ટ્રેનર ગીની શાહેશીખવી આસાન રીત

  • પ્રકાશન તારીખ01 Jan 2020
  •  
વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમ તમારા માટે લાવ્યું છે યોગા માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમેરિકાના શિકાગોમાં રહેતાં ગીની શાહ યોગા વિશે સમગ્ર માહિતી આપશે. તેમજ યોગાથી તમને કયા પ્રકારના લાભ થઈ શકે છે. યોગા કરતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ વગેરે બાબતો પર માહિતી આપતા રહેશે. તો જોડાયેલા રહેશો દિવ્યભાસ્કરડોટકોમ સાથે.
x
રદ કરો

કલમ

TOP