Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3452

અંધેરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી યુવક લપસી ટ્રેક પર પટકાયો, આખી ટ્રેન પસાર થઈ ગઈ છતાં થયો આબાદ બચાવ

  • પ્રકાશન તારીખ12 May 2019
  •  

વીડિયો ડેસ્કઃ મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર થયેલી દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અહીં એક યુવક પ્લેટફોર્મ પરથી લપસી જતાં રેલવે ટ્રેક પર પટકાયો હતો. યુવક ટ્રેક પર પટકાતા અચાનક જ ટ્રેન આવી ગઈ. યુવક પોતાનો બચાવ કરવા ટ્રેકની સાઇડમાં સૂઈ ગયો અને આખી ટ્રેન તેના પરથી પસાર થઈ ગઈ છતાં યુવકને કંઈ જ થયું નહીં.

x
રદ કરો
TOP