માય સક્સેસ સ્ટોરી / લોક ગાયક પ્રફુલ્લ દવે સાથે "સુરીલો સંવાદ', ગરીબીના દિવસો યાદ કર્યા

ભાવનગરમાં માસિક રૂ.10 ભાડું ભરી સાધુ-બાવાની જગ્યામાં રહેવું પડેલું.

DivyaBhaskar.com

May 25, 2019, 04:17 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરની વિશેષ રજૂઆત "માય સક્સેસ સ્ટોરી'માં આજે મળીશું વિશ્વપ્રસિદ્ધ લોક ગાયક પ્રફુલ્લ દવેને.પ્રફુલ્લ દેવ સાથેના આ સૂરીલા સંવાદમાં જાણીશું એમની કાહની એમની જૂબાની.પ્રફુલ્લ દવે સાથેની આ ખાસ મુલાકાતના પાર્ટ-1માં જાણીશું એમની અજાણી વાતો.આવતા શનિવારે એટલે કે 1 જૂનના રોજ પાર્ટ-2માં પ્રફુલ્લ દવે સાથે એમના વારસદાર હાર્દિક અને ઈશાની દવેને પણ મળીશું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી