Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3521

મુંબઈમાં 48 કલાકમાં 21 ઇંચ વરસાદ, દીવાલ પડતાં 22નાં મોત, રેસ્ક્યુ માટે નેવીની ટીમ તહેનાત

  • પ્રકાશન તારીખ02 Jul 2019
  •  

મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લાં પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં બે દિવસમાં 54 સેમી વરસાદ થયો છે. ઘણાં વિસ્તારોમાં 5થી 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે. હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે મહારાષ્ટ્ર સરકારે મંગળવારે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોમવારે ભારે વરસાદનાં કારણે મોડી રાતે મલાડ ઈસ્ટ- કલ્યાણ અને પુણેમાં દીવાલ પડવાનાં કારણે કુલ 22નાં મોત થયાં છે.

x
રદ કરો

કલમ

TOP