Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3572

મુંબઈના કલ્યાણ વિસ્તારમાં ચાલુ બસમાં પાણી ઘૂસ્યા

  • પ્રકાશન તારીખ03 Aug 2019
  •  

વીડિયો ડેસ્કઃ મુંબઈમાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. અહીં કલ્યાણ રોડ પર ચાલુ બસમાં પાણી ભરાઈ ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શનિવાર અને રવિવારે પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જેથી મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

x
રદ કરો

કલમ

TOP