મુંબઈ / શૉકિંગ CCTV ફૂટેજ, રમતાં રમતાં બાળક ગટરમાં પડ્યું, ઢાંકણું ખુલ્લું હોવાથી દુર્ઘટના ઘટી, તેજ વહેણમાં તણાયા બાદ હજુ પત્તો નહીં

Divyabhaskar.com

Jul 11, 2019, 03:45 PM IST

વીડિયો ડેસ્કઃ મુંબઇના ગોરેગાંવમાં બુધવારે મોડી રાત્રે દોઢ વર્ષનો દિવ્યાંશુ નામનો બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. આ મામલાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને BMCની ટીમે ઘટનાસ્થળે પહોંચી બાળકને શોધવા રેસ્ક્યૂ શરૂ કર્યું છે. જો કે 10 કલાકની જહેમત પછી પણ બાળકને શોધી શકાયું નથી. આ મામલે સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં કહ્યું કે, ‘BMCએ ગટર ઢાંકીને ન રાખતાં આ બળક તેમાં પડી ગયું છે.’ માસૂમ દિવ્યાંશ ખુલ્લી ગટરમાં પડી ગયો તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી