Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3660

પોલીસ સ્ટેશનમાં કામ કરતાં ઇન્સપેક્ટરના માથામાંથી જૂ કાઢતો વાનર

  • પ્રકાશન તારીખ09 Oct 2019
  •  
વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના પીલીભીત પોલીસ સ્ટેશનનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર શ્રીકાંત દ્રિવેદી જ્યારે ફરિયાદ સાંભળતા હતાં ત્યારે તેમના ખભા પર વાનર આવીને બેસી ગયો હતો. ઇન્સપેક્ટરે વાનરને ખભા પરથી નીચે ઊતારવાનો પ્રયત્ન કર્યો છતાં તે નહોતો ઉતર્યો અને વાનર ઇન્સપેક્ટરના માથામાંથી જૂ કાઢતો રહ્યો હતો.
x
રદ કરો

કલમ

TOP