દુર્ઘટના / મધ્યપ્રદેશના કટનીમાં એક ઘરમાં અચાનક આગ લાગી, 1 પોલીસકર્મી સહિત 13 લોકો દાઝ્યાં

આગ લાગતાં ગેલ સિલિન્ડર બ્લાસ્ટ થયો

DivyaBhaskar.com

May 12, 2019, 02:45 PM IST

વીડિયો ડેસ્કઃ મધ્યપ્રદેશના કટનીમાં એક ઘરમાં અચાનક આગ લાગવીની ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાં અચાનક આગ લાગતાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડ બ્લાસ્ટ થતાં 4 રૂમ બળી ગયા અને 13 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાં એક પોલીસકર્મી પણ ઘાય થયો હતો. આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી