• Home
  • Dvb
  • Dbv
  • Lakhimpur Kheri Shocking CCTV Of Man Death In Rain Lightning

શૉકિંગ CCTV / આંબા પરથી કેરી ખેરતાં યુવક પર વીજળી પડી, લોકોની નજર સામે ભડથું

UPના લખીમપુર ખીરીની કમકમાટીભરી ઘટના

Divyabhaskar.com

Jun 27, 2019, 01:09 PM IST

વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીથી એક શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં બાળકો અને યુવાનો આંબા પરથી કેરી પાડી રહ્યા હતા. ત્યારે વરસાદી માહોલમાં ગાજવીજ સાથે અચાનક જ એક યુવક પર ભારે કડાકા સાથે વીજળી પડતાં ગણતરીની સેકન્ડોમાં જ તેનું મોત થયું હતું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી