Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3583

IELTSમાં 7 બેન્ડ્સ છે પણ એક બેકલોગ છે, માસ્ટર્સ માટે કેનેડાની હાઈ રેન્ક યુનિવર્સિટીમાં એડમિશન મળે?

  • પ્રકાશન તારીખ08 Aug 2019
  •  

વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. આજના એપિસોડમાં હર્ષિતા પટેલે એમના દીકરા માટે પૂછ્યું છે કે, ‘2019માં LDRP ગાંધીનગરથી કોમ્પ્યુટર એન્જીનિયરિંગ પૂરું કર્યું છે. IELTSમાં 7 બેન્ડ્સ છે. પણ, એક બેકલોક છે. તો હવે કેનેડામાં માસ્ટર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કરવા જવું હોય તો શું ચાન્સિસ છે? અને ટોપ રેન્ક યુનિવર્સિટીમાં એડમિશન મળી શકે કે ના મળી શકે?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.

x
રદ કરો

કલમ

TOP