Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3793

અંગ્રેજી ના આવડતું હોય તો અમેરિકામાં કામ કરવા જઈ શકાય? અને જો જઈ શકાય તો કામ મળે કે નહીં? ગુજરાતના મેહુલ રબારીનો સવાલ

  • પ્રકાશન તારીખ22 Nov 2019
  •  
વીડિયો ડેસ્કઃ DivyaBhaskar.comના ખાસ કાર્યક્રમ IMMIGRATION ADVICEમાં આજના એપિસોડમાં ઈમિગ્રેશન એક્સપર્ટ રમેશ રાવલ એડવાઈસ આપશે. ગુજરાતના મેહુલ રબારીએ સવાલ પૂછ્યું છે કે, ‘અંગ્રેજી ના આવડતું હોય તો અમેરિકામાં કામ કરવા જઈ શકાય? અને જો જઈ શકાય તો કામ મળે કે નહીં?. ત્યારે આ વીડિયોથી તમે પણ જાણો કે રમેશ રાવલ શું અડવાઈસ આપે છે.
x
રદ કરો
TOP