Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3696

જયમીન પટેલનો સવાલ, મારા આન્ટીને વિઝા ઓફિસરે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગનો લેટર આપી વિઝા આપ્યો નથી, આવો લેટર કેમ આપ્યો હશે? આ બાબતે ક્યાં તપાસ કરવી અને શું કરવું?

  • પ્રકાશન તારીખ13 Nov 2019
  •  
વીડિયો ડેસ્કઃ DivyaBhaskar.comની ખાસ રજૂઆત IMMIGRATION ADVICE માં આજે મેળવીશું વધુ કેટલાક સવાલોના જવાબો. આ સવાલોના જવાબો આપશે ઈમિગ્રેશન એક્સપર્ટ લૉયર રમેશ રાવલ. આ એપિસોડમાં ગુજરાતના જયમીન પટેલે પૂછ્યું છે કે, ‘મારા આન્ટીએ ગ્રીનકાર્ડ માટેનો ઇન્ટર્વ્યૂ તારીખઃ 3-2-2019ના રોજ આપેલો પરંતુ, ઇમિગ્રન્ટ વિઝા ઓફિસરે એડમિનિસ્ટ્રેટિ પ્રોસેસિંગનો લેટર આપી વિઝા આપ્યો નથી. આવો લેટર કેમ આપ્યો હશે? આ બાબતે ક્યાં તપાસ કરવી અને શું કરવું?’ આ સવાલ અને આવા અન્ય સવાલોના જવાબ મેળવવા જુઓ આ વીડિયો.
x
રદ કરો
TOP