Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3528

બેચલર્સ ઈન ડેન્ટિસ્ટ્રી પછી કેનેડામાં ડેન્ટિસ્ટ્રીને લગતાં પ્રોગામમાં જવું છે, IELTSમાં સારા બેન્ડ્સ છે, શું કરવું?

  • પ્રકાશન તારીખ05 Jul 2019
  •  

વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. આજના એપિસોડમાં બહેરિનથી ધર્મેન્દ્ર પંડ્યાએ પૂછ્યું છે કે, ‘મારી દીકરીએ બેચલર્ચ ઈન ડેન્ટિસ્ટ્રી પૂરું કર્યું છે. હવે તેને કેનેડામાં ડેન્ટિસ્ટ્રીને લગતાં પોગ્રામ માટે જવું છે. તેના IELTSમાં પણ સારા બેન્ડ્સ છે. તો હવે તે શું કરી શકે?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.

x
રદ કરો

કલમ

TOP