ઈમિગ્રેશન / અમદાવાદના યુવકનો સવાલ, USની ઇમિગ્રેશનની પિટીશન I130 ફાઇલ કરેલી છે, સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરું તો અત્યારની ફાઈલમાં જણાવવું જોઈએ કે નહીં?

કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કરે 3 પોઈન્ટમાં આપ્યો જવાબ

Divyabhaskar.com

Aug 30, 2019, 02:25 PM IST
વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. આજના એપિસોડમાં અમદાવાદથી દિવ્યાંગ લાખાણીએ પૂછ્યું છે કે, ‘મારી USની ઇમિગ્રેશનની પિટીશન I130 ફાઇલ થયેલી છે, જેને એપ્લિકેશન પ્રોસેસમાં આવતા બીજા 6 વર્ષ લાગે તેમ છે, આ દરમિયાન મારી ઉંમર 21 વર્ષ ઉપર થઈ જશે. મારી પાસે અત્યારે USના સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરવા માટે એક યુનિવર્સિટીનું I20 પણ છે. તો મારે અત્યારની ફાઇલમાં જણાવવું જોઈએ કે નહીં? અને મને વિઝા મળી શકે કે ના મળી શકે?’’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી