ઇમિગ્રેશન / BE પૂરું કર્યું હોય, IELTSમાં સારા બેન્ડ્સ હોય, તો સપ્ટેમ્બર 2019માં જ કેનેડા જઈ શકાય?

કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કરે માહિતી આપી

Divyabhaskar.com

Jun 26, 2019, 08:00 PM IST

વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. રોનક શાહે પૂછ્યું છે કે, ‘ મેં BE પૂરું કર્યું છે, IELTSમાં સારા બેન્ડ્સ છે, મારે સપ્ટેમ્બર 2019માં કેનેડા જવું છે તો જઈ શકાય?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી