Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3798

મુંબઈની ટિયાનો સવાલ, ધો. 12 સાયન્સમાં 90%થી વધુ માર્ક્સ છે, કેનેડાની યુનિ. ઓફ વોટરલૂમાં કમ્પ્યૂટર સાયન્સમાં બેચલર્સમાં એડમિશન મળે?

  • પ્રકાશન તારીખ24 Nov 2019
  •  
વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. મુંબઈથી ટિયાએ પાર્થેશભાઈને પૂછ્યું છે કે, ‘‘મારે 12મા ધોરણમાં મેથેમેટિક્સ અને સાયન્સના સબ્જેક્ટમાં 90% કરતાં વધારે માર્ક્સ છે. મારે યુનિવર્સિટી ઓફ વોટરલૂ કેનેડામાં કમ્પ્યૂટર સાયન્સમાં બેચલર્સમાં એડમિશન લેવું છે. શું મને એડમિશન મળે?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.
x
રદ કરો

કલમ

TOP