Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3639

મારા હસબન્ડ કેનેડામાં છે અને તેમને ત્યાં PR છે, હું હવે તેમની સાથે PR પર જોઈન કરીશ. મને અહીં ઇન્ડિયાથી જ કોઈ જોબ મળી શકે કે ના મળી શકે? વડોદરાની ખુશબૂનો સવાલ

  • પ્રકાશન તારીખ20 Sep 2019
  •  
વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. આજના એપિસોડમાં વડોદરાથી ખુશ્બુએ પૂછ્યું છે કે, ‘મારા હસબન્ડ કેનેડામાં છે અને તેમને ત્યાં PR છે. હું હવે તેમની સાથે PR પર જોઈન કરીશ. મને અહીં ઇન્ડિયાથી જ કોઈ જોબ મળી શકે કે ના મળી શકે?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.
x
રદ કરો

કલમ

TOP