ઈમિગ્રેશન / એક યુવકનો પ્રશ્ન ‘મારી વાઇફના સ્ટૂડન્ટ વિઝા કેનેડામાં આવી ગયા છે. હવે મારે પણ તેની સાથે કેનેડા જવું હોય તો શું કરવું?’

કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કરે સરળ જવાબ આપ્યો
 

Divyabhaskar.com

Jun 19, 2019, 04:14 PM IST

વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. નડિયાદથી બ્રિજેશે પૂછ્યું છે કે, ‘મારી વાઇફના સ્ટૂડન્ટ વિઝા કેનેડામાં આવી ગયાં છે. મારે મારી વાઇફ સાથે કેનેડા જવું હોય તો, કેવી રીતે જઈ શકાય?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી