Back કથા સરિતા

(પ્રકરણ - 3845)
પ્રકરણ-3819

મેં 2017માં બેચલર્સ ઈન માસ મીડિયા કર્યું છે, પછી બે વર્ષનો બ્રેક લીધો, હવે કેનેડામાં માસ્ટર્સ કરવું છે, મારે IELTS આપવી જરૂરી છે કે નહીં? મુંબઈથી મિરાની ઓડેદરાનો સવાલ

  • પ્રકાશન તારીખ14 Dec 2019
  •  
વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. આજના એપિસોડમાં મુંબઈથી મિરાલી ઓડેદરાએ પૂછ્યું છે કે, મેં 2017માં બેચલર્સ ઈન માસ મીડિયા પૂરું કર્યું છે, પછી મેં બે વર્ષનો બ્રેક લીધો છે, હવે મારે કેનેડામાં માસ્ટર્સ કરવું છે, તો શું કરવું? મારે IELTS આપવી જરૂરી છે કે નહીં?’ જાણો કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર શું કહે છે.
x
રદ કરો

કલમ

TOP