ઈમિગ્રેશન / B.comની ડીગ્રી અને જોબ એક્સપિરિયન્સ છે, IELTSમાં બધામાં 6 બેન્ડ નથી, કેનેડા જવું હોય તો જઈ શકાય? યુગાન્ડાથી એક વાચકનો સવાલ

કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કરે આપ્યો સચોટ જવાબ

Divyabhaskar.com

Nov 12, 2019, 11:25 AM IST
વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. આજના એપિસોડમાં યુગાન્ડાથી એક ભાઈએ પૂછ્યું છે કે, ‘B.comની ડીગ્રી અને જોબ એક્સપિરિયન્સ છે, IELTSમાં બધામાં 6 બેન્ડ નથી. તો મારે કેનેડા ઇમિગ્રેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય?’’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી